|| શુભ શ્રીમંત સંસ્કાર ||
કૃણાલ&જાનકી
અમદાવાદ નિવાસી
ભાવિ માતા-પિતા
Parents to Be
શ્રી ખોડિયાર માતાજીની અસીમ કૃપાથી...
અમદાવાદ નિવાસી
અ.સૌ. ઉર્મિલાબેન તથા કિરણભાઈ પરસોત્તમભાઈ કાનાણી
ના સુપુત્રચ���. કૃણાલ કાનાણી
Father to Beશ્રી ગણેશાય નમઃની અસીમ કૃપાથી...
અમદાવાદ નિવાસી
અ.સૌ. રંજનબેન તથા હિતેષભાઈ લાલજીભાઈ ભાલાળા
ની સુપુત્રીઅ.સૌ. જાનકીબેન કાનાણી
Mother to Be
|| ટહુકો ||
સોનાના પારણે પોઢશે અમારું વ્હાલ,
મોસાળ પક્ષ લાવશે સુંદર વાઘા અને થાળ,
જાનકી-કૃણાલના સીમંત સંસ્કારમાં પધારજો વાલીડા બાલ.
- કાનાણી પરિવાર
🎁
સીમંત મહોત્સવ જોવા માટે ��્લિક કરો
TAP TO OPEN GIFTOur Celebrations
|| મંગળ પ્રસંગો ||
સીમંત સંસ્કાર
શ્રીમંત મહોત્સવ
પ્રથમ માતૃત્વ પ્રાપ્તિની પ્રતીતીનો ઉત્સવ એટલે સીમંત સંસ્કાર, જેમાં આપ સહકુટુંબ પધારી અમારા આનંદમાં અભિવૃદ્ધિ કરશોજી.
૧૮ ઓક્ટોબર ૨૦૨૬, રવિવાર
બપોરે ૧૨:૩૦ કલાકથી
ધ ગ્રાન્ડ હયાત, અમદાવાદ
ભોજન સમારંભ
મહાપ્રસાદ
સ્નેહભર્યા સીમંત ઉત્સવ બાદ સ્વાદિષ્ટ મહાપ્રસાદનો આનંદ સાથે માણીએ.
૧૮ ઓક્ટોબર ૨૦૨૬, રવિવાર
બપોરે ૦૧:૦૦ કલાકથી ప్రારંભ
ધ ગ્રાન્ડ હયાત, અમદાવાદ
|| સ્નેહાભિલાષી ||
પિતા પક્ષ
પિતાશ્રી કિરણભાઈ કાનાણી
માતાશ્રીમતી ઉર્મિલાબેન કાનાણી
ભાઈચિરાગ કાનાણી
માતા પક્ષ
પિતાશ્રી હિતેષભાઈ ભાલાળા
માતાશ્રીમતી રંજનબેન ભાલાળા
ભાઈજીત ભાલાળા
